Live Walkthroughलाइव वॉकथ्रूલાઇવ વૉકથ્રૂ

Peanut Traceability OS.Peanut Traceability OS.Peanut Traceability OS.From source to shipment.स्रोत से शिपमेंट तक।સ્ત્રોતથી શિપમેન્ટ સુધી.

A traceability system for peanut processors. It records where every bag came from, how every lot was processed, and which markets each lot is eligible for, so that a recall can be traced in both directions.मूंगफली प्रोसेसरों के लिए एक ट्रेसेबिलिटी सिस्टम। यह दर्ज करता है कि हर बोरी कहाँ से आई, हर लॉट की प्रोसेसिंग कैसे हुई, और कौन सा लॉट किस बाज़ार के लिए पात्र है, ताकि रिकॉल को दोनों दिशाओं में ट्रेस किया जा सके।મગફળી પ્રોસેસરો માટેની ટ્રેસેબિલિટી સિસ્ટમ. દરેક બોરી ક્યાંથી આવી, દરેક લોટનું પ્રોસેસિંગ કેવી રીતે થયું અને કયો લોટ કયા બજાર માટે પાત્ર છે તે આ સિસ્ટમ નોંધે છે, જેથી રિકોલને બંને દિશામાં ટ્રેસ કરી શકાય.

Phone-based intake scanफ़ोन से आवक बारकोड स्कैनફોનથી આવક બારકોડ સ્કેનLot genealogy & mass-balanceलॉट वंशावली और मास-बैलेंसલોટ વંશાવળી અને માસ-બેલેન્સMarket rules & CoA verificationबाज़ार नियम और CoA सत्यापनબજાર નિયમો અને CoA ચકાસણીTwo-way recall investigationदोनों दिशाओं में रिकॉल जाँचબંને દિશામાં રિકોલ તપાસ
Built by Nautilus Techlabs
A walkthrough in under two minutes, narrated in English.दो मिनट से भी कम का वॉकथ्रू, अंग्रेज़ी नैरेशन के साथ।બે મિનિટથી ઓછા સમયનો વૉકથ્રૂ, ગુજરાતી નેરેશન સાથે.
01

Intake & Sourceआवक और स्रोतઆવક અને સ્ત્રોત

Farmer plot to bag labelकिसान खेत से बोरी लेबलખેડૂત ખેતરથી બોરી લેબલ

02

Processing Lotsप्रोसेसिंग लॉटપ્રોસેસિંગ લોટ

Genealogy & balancesवंशावली और संतुलनવંશાવળી અને સંતુલન

03

Quality & CoAगुणवत्ता और CoAગુણવત્તા અને CoA

Market destination limitsगंतव्य बाज़ार नियमગંતવ્ય બજાર નિયમો

04

360° Recall Trace360° रिकॉल ट्रेस360° રિકોલ ટ્રેસ

Upstream & downstreamस्रोत से ख़रीदार तकસ્ત્રોતથી ખરીદનાર સુધી

What It Doesयह क्या करता हैતે શું કરે છે

Four workflows,चार वर्कफ़्लो,ચાર વર્કફ્લો, one connected record.एक जुड़ा हुआ रिकॉर्ड।એક જોડાયેલો રેકોર્ડ.

Every bag has a source, every processing step has a record, every lot has a quality status, and every recall has a traceable scope.हर बोरी का एक स्रोत है, हर प्रोसेसिंग चरण का एक रिकॉर्ड है, हर लॉट की एक गुणवत्ता स्थिति है, और हर रिकॉल का दायरा ट्रेस किया जा सकता है।દરેક બોરીનો એક સ્ત્રોત છે, દરેક પ્રોસેસિંગ પગલાનો એક રેકોર્ડ છે, દરેક લોટની એક ગુણવત્તા સ્થિતિ છે અને દરેક રિકોલનો વ્યાપ ટ્રેસ કરી શકાય છે.

01

Capture the sourceस्रोत दर्ज करेंસ્ત્રોત નોંધો

Every bag starts with a record of where it came from.हर बोरी की शुरुआत इस रिकॉर्ड से होती है कि वह कहाँ से आई।દરેક બોરીની શરૂઆત તે ક્યાંથી આવી તેના રેકોર્ડથી થાય છે.

  • Register farmers, their plots and vendors.किसानों, उनके खेतों और विक्रेताओं को रजिस्टर करें।ખેડૂતો, તેમના ખેતરો અને વેપારીઓની નોંધણી કરો.
  • Reserve a unique Code 128 label for each bag.हर बोरी के लिए एक अलग Code 128 लेबल आरक्षित करें।દરેક બોરી માટે એક અલગ Code 128 લેબલ અનામત રાખો.
  • Scan labels on a phone at receiving to record source and weight.माल प्राप्ति के समय फ़ोन से लेबल स्कैन करके स्रोत और वज़न दर्ज करें।માલ આવે ત્યારે ફોનથી લેબલ સ્કેન કરીને સ્ત્રોત અને વજન નોંધો.
02

Track every transformationहर बदलाव को ट्रैक करेंદરેક ફેરફારને ટ્રેક કરો

Each processing step adds to the lot's genealogy.प्रोसेसिंग का हर चरण लॉट की वंशावली में जुड़ता जाता है।પ્રોસેસિંગનું દરેક પગલું લોટની વંશાવળીમાં ઉમેરાતું જાય છે.

  • Follow bags into raw lots, process runs, sub-lots and finished lots.बोरियों को रॉ लॉट, प्रोसेस रन, सब-लॉट और तैयार लॉट तक ट्रैक करें।બોરીઓને રૉ લોટ, પ્રોસેસ રન, સબ-લોટ અને તૈયાર લોટ સુધી ટ્રેક કરો.
  • Quantities are derived from the recorded material flows.मात्राएँ दर्ज किए गए माल के प्रवाह से निकाली जाती हैं।જથ્થો નોંધાયેલા માલના પ્રવાહ પરથી ગણવામાં આવે છે.
  • Mass-balance checks flag a run that loses more than expected.मास-बैलेंस जाँच उस रन को चिह्नित करती है जिसमें अपेक्षा से अधिक नुकसान हुआ हो।માસ-બેલેન્સ તપાસ એવા રનને દર્શાવે છે જેમાં અપેક્ષા કરતાં વધુ નુકસાન થયું હોય.
03

Apply market-specific quality rulesबाज़ार के अनुसार गुणवत्ता नियम लागू करेंબજાર પ્રમાણે ગુણવત્તાના નિયમો લાગુ કરો

Laboratory results decide where a lot may go.लैब के नतीजे तय करते हैं कि लॉट किस बाज़ार में जा सकता है।લેબના પરિણામો નક્કી કરે છે કે લોટ કયા બજારમાં જઈ શકે.

  • Record results and attach a Certificate of Analysis with its fingerprint.नतीजे दर्ज करें और सर्टिफ़िकेट ऑफ़ एनालिसिस को उसके डिजिटल फ़िंगरप्रिंट के साथ संलग्न करें।પરિણામો નોંધો અને સર્ટિફિકેટ ઑફ એનાલિસિસને તેના ડિજિટલ ફિંગરપ્રિન્ટ સાથે જોડો.
  • Each lot gets an eligibility status per destination market.हर लॉट को हर गंतव्य बाज़ार के लिए एक पात्रता स्थिति मिलती है।દરેક લોટને દરેક ગંતવ્ય બજાર માટે પાત્રતાની સ્થિતિ મળે છે.
  • Restrictions on upstream lots carry forward to what is made from them.पिछले लॉट पर लगी पाबंदियाँ उनसे बने लॉट पर भी लागू रहती हैं।અગાઉના લોટ પરના પ્રતિબંધો તેમાંથી બનેલા લોટ પર પણ લાગુ રહે છે.
04

Trace and investigate a recallरिकॉल को ट्रेस करें और जाँचेंરિકોલને ટ્રેસ કરો અને તપાસો

Start from any record and follow the material in both directions.किसी भी रिकॉर्ड से शुरू करें और माल को दोनों दिशाओं में ट्रेस करें।કોઈ પણ રેકોર્ડથી શરૂ કરો અને માલને બંને દિશામાં ટ્રેસ કરો.

  • Trace upstream to the source bags, farmers and vendors.पीछे की ओर स्रोत की बोरियों, किसानों और विक्रेताओं तक ट्रेस करें।પાછળની તરફ સ્ત્રોતની બોરીઓ, ખેડૂતો અને વેપારીઓ સુધી ટ્રેસ કરો.
  • Trace downstream to every derived lot, pallet and buyer.आगे की ओर उससे बने हर लॉट, पैलेट और ख़रीदार तक ट्रेस करें।આગળની તરફ તેમાંથી બનેલા દરેક લોટ, પેલેટ અને ખરીદનાર સુધી ટ્રેસ કરો.
  • Generate a recall report from a snapshot of the investigation.जाँच के स्नैपशॉट से रिकॉल रिपोर्ट तैयार करें।તપાસના સ્નેપશોટ પરથી રિકોલ રિપોર્ટ તૈયાર કરો.
How It Is Builtयह कैसे बना हैતે કેવી રીતે બન્યું છે

Built so the recordइस तरह बनाया गया है किએવી રીતે બનાવાયું છે કે can be relied on.रिकॉर्ड पर भरोसा किया जा सके।રેકોર્ડ પર ભરોસો કરી શકાય.

The parts of the system that matter most when someone asks how you know.सिस्टम के वे हिस्से जो तब सबसे ज़्यादा मायने रखते हैं जब कोई पूछे कि आपको यह कैसे पता है।સિસ્ટમના એ ભાગો જે ત્યારે સૌથી વધુ મહત્વના બને છે જ્યારે કોઈ પૂછે કે તમને આ કેવી રીતે ખબર છે.

Accountabilityजवाबदेहीજવાબદારી

A hash-linked audit trailहैश से जुड़ा ऑडिट ट्रेलહેશથી જોડાયેલો ઑડિટ ટ્રેલ

Every recorded action joins a chain of audit events, each linked to the one before it. The chain is designed to make changes to history detectable, and it can be verified on demand.दर्ज की गई हर कार्रवाई ऑडिट घटनाओं की एक श्रृंखला में जुड़ती है, जिसमें हर घटना अपने से पहले वाली घटना से जुड़ी होती है। यह श्रृंखला इस तरह बनाई गई है कि इतिहास में किया गया कोई भी बदलाव पकड़ा जा सके, और इसे कभी भी जाँचा जा सकता है।નોંધાયેલી દરેક ક્રિયા ઑડિટ ઘટનાઓની એક સાંકળમાં જોડાય છે, જેમાં દરેક ઘટના તેની અગાઉની ઘટના સાથે જોડાયેલી હોય છે. આ સાંકળ એવી રીતે બનાવવામાં આવી છે કે ઇતિહાસમાં થયેલો કોઈ પણ ફેરફાર પકડી શકાય, અને તેને ગમે ત્યારે ચકાસી શકાય છે.

Error preventionग़लतियों की रोकथामભૂલોની રોકથામ

Checks at the point of entryएंट्री के समय ही जाँचએન્ટ્રી વખતે જ તપાસ

A receiving entry is recorded whole or not at all. Duplicate labels are refused, and a label reserved for one source cannot be recorded against another.रिसीविंग एंट्री या तो पूरी दर्ज होती है या बिल्कुल नहीं। डुप्लिकेट लेबल स्वीकार नहीं किए जाते, और एक स्रोत के लिए आरक्षित लेबल किसी दूसरे स्रोत के नाम पर दर्ज नहीं किया जा सकता।રિસીવિંગ એન્ટ્રી કાં તો આખી નોંધાય છે અથવા બિલકુલ નહીં. ડુપ્લિકેટ લેબલ સ્વીકારવામાં આવતા નથી, અને એક સ્ત્રોત માટે અનામત રાખેલું લેબલ બીજા સ્ત્રોતના નામે નોંધી શકાતું નથી.

Shared recordसाझा रिकॉर्डસહિયારો રેકોર્ડ

One copy of the data for every deviceहर डिवाइस के लिए डेटा की एक ही कॉपीદરેક ડિવાઇસ માટે ડેટાની એક જ નકલ

The laptop in the office and the phone at receiving work on the same record. A bag scanned on the phone appears on the laptop within seconds.ऑफ़िस का लैपटॉप और रिसीविंग पर इस्तेमाल होने वाला फ़ोन, दोनों एक ही रिकॉर्ड पर काम करते हैं। फ़ोन से स्कैन की गई बोरी कुछ ही सेकंड में लैपटॉप पर दिखने लगती है।ઑફિસનું લેપટોપ અને રિસીવિંગ પર વપરાતો ફોન, બંને એક જ રેકોર્ડ પર કામ કરે છે. ફોનથી સ્કેન કરેલી બોરી થોડી જ સેકન્ડમાં લેપટોપ પર દેખાય છે.

Configurationकॉन्फ़िगरेशनકન્ફિગરેશન

Rules that live in configurationनियम जो कॉन्फ़िगरेशन में रहते हैंનિયમો જે કન્ફિગરેશનમાં રહે છે

Commodities, label formats, quality limits and market rules are configured, so the same workflow can be set up for another crop or another market.कमोडिटी, लेबल फ़ॉर्मेट, गुणवत्ता सीमाएँ और बाज़ार के नियम कॉन्फ़िगर किए जाते हैं, इसलिए यही वर्कफ़्लो किसी दूसरी फ़सल या दूसरे बाज़ार के लिए भी सेट किया जा सकता है।કોમોડિટી, લેબલ ફોર્મેટ, ગુણવત્તાની મર્યાદાઓ અને બજારના નિયમો કન્ફિગર કરવામાં આવે છે, તેથી આ જ વર્કફ્લો બીજા પાક અથવા બીજા બજાર માટે પણ સેટ કરી શકાય છે.

From demo to deploymentडेमो से डिप्लॉयमेंट तकડેમોથી ડિપ્લોયમેન્ટ સુધી

Make traceability fit your operation.अपने काम के अनुसार ट्रेसेबिलिटी अपनाएँ।તમારા કામને અનુરૂપ ટ્રેસેબિલિટી અપનાવો.

Start with a working proof of concept, then shape the system around your material flow, quality requirements and team. A focused walkthrough helps define the right next steps.काम करने वाले प्रूफ़ ऑफ़ कॉन्सेप्ट से शुरुआत करें, फिर सिस्टम को अपने माल के प्रवाह, गुणवत्ता आवश्यकताओं और टीम के अनुसार ढालें। एक केंद्रित वॉकथ्रू से आगे के सही कदम तय करने में मदद मिलती है।કાર્યરત પ્રૂફ ઑફ કોન્સેપ્ટથી શરૂઆત કરો, પછી સિસ્ટમને તમારા માલના પ્રવાહ, ગુણવત્તાની જરૂરિયાતો અને ટીમને અનુરૂપ બનાવો. એક કેન્દ્રિત વૉકથ્રૂ આગળનાં યોગ્ય પગલાં નક્કી કરવામાં મદદ કરે છે.

  • 01
    Map your workflow: Review how material moves from receiving and processing to quality checks and dispatch.अपना वर्कफ़्लो समझें: माल की रिसीविंग और प्रोसेसिंग से लेकर गुणवत्ता जाँच और डिस्पैच तक के प्रवाह की समीक्षा करें।તમારો વર્કફ્લો સમજો: માલની આવક અને પ્રોસેસિંગથી લઈને ગુણવત્તાની તપાસ અને ડિસ્પેચ સુધીના પ્રવાહની સમીક્ષા કરો.
  • 02
    Define your rules: Align label formats, quality thresholds and destination-market requirements with your operation.अपने नियम तय करें: लेबल फ़ॉर्मेट, गुणवत्ता सीमाओं और गंतव्य बाज़ार की आवश्यकताओं को अपने काम के अनुसार निर्धारित करें।તમારા નિયમો નક્કી કરો: લેબલ ફોર્મેટ, ગુણવત્તાની મર્યાદાઓ અને ગંતવ્ય બજારની જરૂરિયાતોને તમારા કામ સાથે સુસંગત બનાવો.
  • 03
    Plan for your team: Outline user access, responsibilities and the integrations your daily work needs.अपनी टीम के लिए योजना बनाएँ: यूज़र एक्सेस, ज़िम्मेदारियाँ और रोज़ के काम में आवश्यक इंटीग्रेशन तय करें।તમારી ટીમ માટે યોજના બનાવો: યુઝર ઍક્સેસ, જવાબદારીઓ અને રોજિંદા કામ માટે જરૂરી ઇન્ટિગ્રેશન નક્કી કરો.
  • 04
    Set a rollout plan: Agree on a pilot scope, validation checks and priorities for a production version.रोलआउट की योजना तय करें: पायलट का दायरा, सत्यापन जाँच और प्रोडक्शन वर्ज़न की प्राथमिकताएँ निर्धारित करें।રોલઆઉટની યોજના નક્કી કરો: પાઇલટનો વ્યાપ, ચકાસણીઓ અને પ્રોડક્શન વર્ઝનની પ્રાથમિકતાઓ નક્કી કરો.
Questionsसवालપ્રશ્નો

Peanut Traceability OS questions, answered.Peanut Traceability OS से जुड़े सवालों के जवाब।Peanut Traceability OS વિશેના પ્રશ્નોના જવાબ.

What is Peanut Traceability OS?Peanut Traceability OS क्या है?Peanut Traceability OS શું છે?

Peanut Traceability OS is a traceability system for peanut processors, built by Nautilus Techlabs. It records where every bag came from, how every lot was processed and which markets each lot is eligible for, so that a recall can be traced in both directions.Peanut Traceability OS मूंगफली प्रोसेसरों के लिए एक ट्रेसेबिलिटी सिस्टम है, जिसे Nautilus Techlabs ने बनाया है। यह दर्ज करता है कि हर बोरी कहाँ से आई, हर लॉट की प्रोसेसिंग कैसे हुई और कौन सा लॉट किस बाज़ार के लिए पात्र है, ताकि रिकॉल को दोनों दिशाओं में ट्रेस किया जा सके।Peanut Traceability OS મગફળી પ્રોસેસરો માટેની ટ્રેસેબિલિટી સિસ્ટમ છે, જે Nautilus Techlabs એ બનાવી છે. દરેક બોરી ક્યાંથી આવી, દરેક લોટનું પ્રોસેસિંગ કેવી રીતે થયું અને કયો લોટ કયા બજાર માટે પાત્ર છે તે આ સિસ્ટમ નોંધે છે, જેથી રિકોલને બંને દિશામાં ટ્રેસ કરી શકાય.

Is Peanut Traceability OS ready for production?क्या Peanut Traceability OS प्रोडक्शन के लिए तैयार है?શું Peanut Traceability OS પ્રોડક્શન માટે તૈયાર છે?

It is a working proof of concept, not a validated or certified system, and its quality thresholds are demonstration values. A production version is shaped around your material flow, quality requirements and team, starting with an agreed pilot scope and validation checks.यह काम करने वाला प्रूफ़ ऑफ़ कॉन्सेप्ट है, कोई प्रमाणित या सत्यापित सिस्टम नहीं, और इसकी गुणवत्ता सीमाएँ डेमो के लिए रखे गए मान हैं। प्रोडक्शन वर्ज़न आपके माल के प्रवाह, गुणवत्ता आवश्यकताओं और टीम के अनुसार बनाया जाता है, जिसकी शुरुआत तय किए गए पायलट दायरे और सत्यापन जाँच से होती है।આ કાર્યરત પ્રૂફ ઑફ કોન્સેપ્ટ છે, કોઈ પ્રમાણિત કે ચકાસાયેલ સિસ્ટમ નથી, અને તેની ગુણવત્તાની મર્યાદાઓ ડેમો માટેનાં મૂલ્યો છે. પ્રોડક્શન વર્ઝન તમારા માલના પ્રવાહ, ગુણવત્તાની જરૂરિયાતો અને ટીમને અનુરૂપ બનાવવામાં આવે છે, જેની શરૂઆત નક્કી કરેલા પાઇલટના વ્યાપ અને ચકાસણીઓથી થાય છે.

How are bags tracked at receiving?रिसीविंग पर बोरियों को कैसे ट्रैक किया जाता है?આવક વખતે બોરીઓને કેવી રીતે ટ્રેક કરવામાં આવે છે?

Each bag gets a unique Code 128 label reserved for its source. At receiving, the label is scanned with a phone camera or a handheld barcode reader to record the source and weight. Duplicate labels are refused, and a label reserved for one source cannot be recorded against another.हर बोरी को उसके स्रोत के लिए आरक्षित एक यूनिक Code 128 लेबल मिलता है। रिसीविंग पर फ़ोन के कैमरे या हैंडहेल्ड बारकोड रीडर से लेबल स्कैन करके स्रोत और वज़न दर्ज किया जाता है। डुप्लिकेट लेबल स्वीकार नहीं होते, और एक स्रोत के लिए आरक्षित लेबल किसी दूसरे स्रोत पर दर्ज नहीं किया जा सकता।દરેક બોરીને તેના સ્ત્રોત માટે અનામત એક યુનિક Code 128 લેબલ મળે છે. આવક વખતે ફોનના કૅમેરા કે હેન્ડહેલ્ડ બારકોડ રીડરથી લેબલ સ્કેન કરીને સ્ત્રોત અને વજન નોંધવામાં આવે છે. ડુપ્લિકેટ લેબલ સ્વીકારાતા નથી, અને એક સ્ત્રોત માટે અનામત લેબલ બીજા સ્ત્રોત સામે નોંધી શકાતું નથી.

How does recall tracing work?रिकॉल ट्रेसिंग कैसे काम करती है?રિકોલ ટ્રેસિંગ કેવી રીતે કામ કરે છે?

Start from any record and follow the material in both directions: upstream to the source bags, farmers and vendors, and downstream to every derived lot, pallet and buyer. A recall report is generated from a snapshot of the investigation.किसी भी रिकॉर्ड से शुरू करें और माल को दोनों दिशाओं में फ़ॉलो करें: पीछे की ओर स्रोत बोरियों, किसानों और वेंडरों तक, और आगे की ओर उससे बने हर लॉट, पैलेट और खरीदार तक। जाँच के स्नैपशॉट से रिकॉल रिपोर्ट बनाई जाती है।કોઈ પણ રેકોર્ડથી શરૂ કરો અને માલને બંને દિશામાં અનુસરો: પાછળની તરફ સ્ત્રોત બોરીઓ, ખેડૂતો અને વેન્ડરો સુધી, અને આગળની તરફ તેમાંથી બનેલા દરેક લોટ, પૅલેટ અને ખરીદનાર સુધી. તપાસના સ્નેપશૉટ પરથી રિકોલ રિપોર્ટ બનાવવામાં આવે છે.

Can it be set up for other crops or markets?क्या इसे दूसरी फ़सलों या बाज़ारों के लिए सेट किया जा सकता है?શું તેને બીજા પાક કે બજારો માટે સેટ કરી શકાય?

Yes. Commodities, label formats, quality limits and market rules live in configuration, so the same workflow can be set up for another crop or another market.हाँ। कमोडिटी, लेबल फ़ॉर्मेट, गुणवत्ता सीमाएँ और बाज़ार के नियम कॉन्फ़िगरेशन में रहते हैं, इसलिए यही वर्कफ़्लो दूसरी फ़सल या दूसरे बाज़ार के लिए सेट किया जा सकता है।હા. કોમોડિટી, લેબલ ફોર્મેટ, ગુણવત્તાની મર્યાદાઓ અને બજારના નિયમો કોન્ફિગરેશનમાં રહે છે, તેથી આ જ વર્કફ્લો બીજા પાક કે બીજા બજાર માટે સેટ કરી શકાય છે.

How can I see a demo?मैं डेमो कैसे देख सकता हूँ?હું ડેમો કેવી રીતે જોઈ શકું?

Watch the walkthrough video on this page, or message us on WhatsApp. Tell us how your material moves from intake to dispatch, and we will show you the system against your own workflow.इस पेज पर वॉकथ्रू वीडियो देखें, या हमें WhatsApp पर मैसेज करें। हमें बताएँ कि आपका माल आवक से डिस्पैच तक कैसे चलता है, और हम आपको आपके अपने वर्कफ़्लो के हिसाब से सिस्टम दिखाएँगे।આ પેજ પર વૉકથ્રૂ વીડિયો જુઓ, અથવા અમને WhatsApp પર મેસેજ કરો. અમને જણાવો કે તમારો માલ આવકથી ડિસ્પેચ સુધી કેવી રીતે આગળ વધે છે, અને અમે તમને તમારા પોતાના વર્કફ્લો પ્રમાણે સિસ્ટમ બતાવીશું.

See It With Your Own Dataअपने डेटा के साथ देखेंતમારા પોતાના ડેટા સાથે જુઓ

Want a live walkthrough?लाइव वॉकथ्रू चाहते हैं?લાઇવ વૉકથ્રૂ જોઈએ છે?

Tell us how your material moves from intake to dispatch. We will show you the system against your own workflow and discuss what a production version would need.हमें बताएँ कि आपका माल आवक से डिस्पैच तक कैसे चलता है। हम आपको आपके अपने वर्कफ़्लो के हिसाब से सिस्टम दिखाएँगे और इस पर बात करेंगे कि प्रोडक्शन वर्ज़न के लिए क्या-क्या ज़रूरी होगा।અમને જણાવો કે તમારો માલ આવકથી ડિસ્પેચ સુધી કેવી રીતે આગળ વધે છે. અમે તમને તમારા પોતાના વર્કફ્લો પ્રમાણે સિસ્ટમ બતાવીશું અને પ્રોડક્શન વર્ઝન માટે શું જરૂરી બનશે તેની ચર્ચા કરીશું.